Sunday 20 August 2017

mutak

Muktak

શું  વાત કરું નસીબની
કોઈકની હાથોની રેખામાં સંતાયેલી છે
તો ક્યાંક ઈશ્વરે કપાળમાં દોરી રાખી છે
ધ્યાન રાખજો તમે સંતાકૂકડી ના રમી લેતા
- શિવાંગી

Sunday 13 August 2017

ક્યારેક સુદામા બની હું આવું
કયારેક કાના બની તું મને સાંભળે
જયારે ખાલી હૃદય તને ધરું
લાગણીથી મન તું મારુ ભરે
તું આવી અને પ્રેમ લૂંટાવે
ત્યારે હું શબ્દોની માળા પોરવું
ઢીલ હોય તારી અવાજમાં અને સાદ મને સંભળાય
આવી જ  હતી દામા-કૃષ્ણની મિત્રતા
જેને અનુભવું છું આપણી મિત્રતામાં

Tuesday 20 June 2017

Word-of-Mouth Marketing works_it really works
But process is slow_like turtles
It took complete 1 year to make WOM sucessful to make my name as a pro. content writer and social media strategist.
I let clients to approach me based on WOM.
But reccomendation is The Key. I sow my best of my self for them, they pour water of reccomendations  and at last I cultivated more experiences and knowledge.

Thursday 20 April 2017

written this on the basis of  rose between book

ચોપડી વચ્ચે પડેલુ ગુલાબ
સલોની પળનીં યાદ અપાવે છે.

એ તો સુકાઇ ગયુ પણ
યાદથી પડેલા લીસોટા રહી ગયા.

સુવાસ તો ગુલાબનીં જતી રહી
રહી ગયુ તો બસ વીખરેલી વાત.

સમેટવા ચાલી એ મુર્જાયેલી પાંદડી
હાથમાં ના આવી એ યાદ અને હર વાત.

હવાનું ઝોખુ આવી ઉડાડી ગયી પાંદડી
આવી પાછી હું વિચારોથીં બહાર.
ગુલાબ રાખી ચોપડીમાં ચાલી હું મારગ પર

- Shivangi Bhateliya

Sunday 12 March 2017

લોકો ધુળેટીના રંગમાં રંગાય છે
હું મારા રંગમાં રંગીન છુ.
- શિવાંગી

Tuesday 17 January 2017

Thursday 12 January 2017

જીવન-કુંડમાં "સ્વ"ને હોમવાથીજ સ્વજન રુપી પ્રસાદ મળે છે....
                                                               - શિવાંગી

Sunday 8 January 2017

Sonnet

Sonnet in Gujarati
Sorry shakespere tried to follow your way of writing poetry

શું વાત છે નથી સમજાતુ
કોઇક શું કહે અને તુ એમ સાંભડે
તારાથી એ જ નથી થાતુ
સાંભડીને વાત તુ ના કરે
.
સાંભડે છે તુ બધાનુ
એ જ વાત કહુ છુ તને
ક્યારેક તો સાંભડ તારા આતમનું
આમ કેમ કરે છે સમજાવ મને
.
જ્યારે તુ બોલીશ નહી સાંભડે
મન તને કહે છે વિચારી જો
એટલે જ કહુ છુ તુ તારુ વિચારજે
પછી અંતર કહે છે એમ કરી જો
.

માનજે મારુ સત્ય કહુ છુ
મને ખબર છે એટલે ઉવાચુ છુ

- શિવાંગી

Alack, there lies more peril in thine eye Than twenty of their swords: look thou but sweet, And I am proof against their enmity.

Thursday 5 January 2017

આજ સાગર ઘુઘવાયો
મરજી પડે એમ રણક્યો
કીનારે આવી આવી ગાજ્યો
ના સાંભડી વાત કોઇ એ જ્યારે વારે વારે એ સાજ્યો
- શિવાંગી

હવે દોડ આપડે ખુશ છે એ નથી
પણ દોડ આપડે ખુશ છીએ એ દેખાડવા માટે છે.
વિચારોને શબ્દો નથી મળતા
અને શબ્દો વિચારોમાં નથી ઢળતા
- શિવાંગી

Wednesday 4 January 2017

સમયાંતરે સમય સાથે માણસ પણ બદલાય છે.
અણધાર્યા પરપોટા સામે આવે છે.
પોપડા ઉખડે અને સત્ય સામે આવે છે.
- શિવાંગી

Sometimes I create masterpiece somtimes I create disaster
But it me creates creativity





Tuesday 3 January 2017

એક સ્વર તુ બોલ
એ સ્વરથી હું જોડાઉ
સ્વરથી સ્વરના તાંતણા બંધાય
ત્યારે મનથી મનના મીત જોડાય
- શિવાંગી

What you think about marketing ? and why marketing ?
is just for selling stuff????
or for making your audience aware?????
is it story telling ????
or content publishing?????
is it for promotion ?????
or just for creating brand image ????
is marketing an event or counter attack???
is it for generating needs ?????
if you think marketing is everything and sales would be the byproduct...
Think it and it would be good food for your thought......
- shivangi bhateliya

First Gazal........ Mine

સુંદર મજાની લય આવી છે લહુમાં
એક નવીન આસ જાગી છે સહુમાં
સહજ એવી વાત કહુ કાનમાં
અંતરની વાત જાણજે તુ મનમાં
જીવંત છે તાન હજી હ્રદયમાં
જાગે છે સુર હજી અંતરમાં
લખુ ગઝલ હસ્તપ્રદમાં
તુ આવે છે હર શામમાં
- શિવાંગી

hello lifelines......
You gonna love this if you are in love with yourself
હું જ મારા વિચારોમાં છુ
મારા કામમાં અને મારા શબ્દોમાં હું જ છુ.
એક એક દીવસ મારો છે એક એક પળમાં મારો વાસ છે.
હું મારી જિદ્દ છું
મારામાં બસ હું જ છુ અને હું જ રહીશ.
- શિવાંગી

Monday 2 January 2017

અત્તરીલો પૈગામ મોકલુ છુ
મધુર એવો પ્રાસ મોકલજે
_ શિવાંગી

Sunday 1 January 2017

unsaid words are not unspoken always. It is often said but it remains unspoken
- shivangi